આશીર્વાદ અને પ્રાર્થના

Home / આશીર્વાદ અને પ્રાર્થના

પ્રાત: વંદનીય પરમ પૂજ્ય પ્રખર વક્તા જેમના શ્રી મુખે થી સાક્ષાત સ્વરની દેવી શ્રી સરસ્વતીજી ની વાણી સરે છે.તથા અસંખ્ય જીવો ના ઉપાસક જેમના પર શ્રીજી મહારાજ તથા મૂળ અક્ષરમૂર્તિ શ્રી ગોપાળાનંદજી ની અખંડ કૃપા છે તેવા સંત મંડળ પ્રીય શાસ્ત્રી શ્રી હરિપ્રકાશદાસજી સ્વામીશ્રી ના શ્રી ચરણો માં કોટી કોટી વંદન

સ્વામીશ્રી તથા અગ્રગણ્ય શ્રીજી તુલ્ય સંતમંડળ આપને મુજ સદ્ગુરુ ચરણ સ્વરૂપ ભક્તની કરબઘ પ્રાર્થના તથા વીનંતી કે આપ સંતમંડળ સહુ આપના આ ભક્ત ના ઘરે પધરામણી કરી આપના ભક્તના ઘરને મંદિર રૂપી બનાવા અવસ્ય પધારશોજી

આગળ પણ સાકાપુરા ખાતે રાખેલ હનુમાન ચરિત્રની પવન કથા નિમિત્તે શા.સ્વામીશ્રી ઘરે પધરામણી કરી અમો ને અત્યંત પાવન કરેલ છે.

જય શ્રી સ્વામિનારાયણ.

શ્રી હરિપ્રકાશ દાસજી સ્વામી