વિચરણ હિસ્ટ્રી

Home / વિચરણ હિસ્ટ્રી

વિચરણ હિસ્ટ્રી

ભક્તિ અને સેવાના મૂર્તિમાન સ્વરૂપ સ્વામીશ્રી હરિપ્રકાશદાસજીના આત્મીય અને પ્રતિભાશાળી વ્યક્તિત્વથી પ્રેરાઇને હજારો લોકો તેમને પોતાના ગુરુ તરીકે સ્વીકાર્યા છે. તેમના સાનિધ્યમાં સેંકડો લોકો ભૌતિક અને આધ્યાત્મિક સમસ્યાઓના નિરાકરણ પામે છે. ભગવાન સ્વામિનારાયણ પ્રબોધિત ઉપાસનાને વરેલા વૈરાગ્યમૂર્તિ, મૂળ સ્વામિનારાયણ સંપ્રદાય વડતાલપીઠની પંચવર્તમાનયુક્ત સંતપરંપરામાં દિક્ષિત સાધુ, સનાતન ધર્મની આસ્થાનાં કેન્દ્ર સમાન શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાલંગપુરધામનો વ્યવસ્થાપક સંત, દેશ-વિદેશમાં હિંદુ ધર્મશાસ્ત્રોની કથા દ્વારા ભાગવત ધર્મ અને સદાચાર મૂલ્યોની પ્રેરણા આપતા મુર્ધન્ય કથા કારક તેમજ હજારો યુવકોને ભારતીય સંસ્કૃતિની સાથે સર્વાંગી વિકાસની દિશા ચિંધનાર પ્રેરણાદાતા છે.

KathaStartKathaEndKathaPlace